સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ ખેલ મહાકુંભ ૩.૦ ની જીલ્લાકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઉપસ્થિત રહી ભાગ લેનાર ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી


Published by: Office of the Vice Chancellor

16-01-2025